અમદાવાદમાં ગણપતિ વિસર્જન…

0
1711
અમદાવાદમાં આજે 23 સપ્ટેંબર, રવિવારે ગણપતિ વિસર્જન પર્વની પરંપરાગત શ્રદ્ધા અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી. માં શ્રદ્ધાળુઓએ તેમાં હોંશપૂર્વક ભાગ લઈને, ‘ગણપતિ બાપા મોરયા’ના નારા લગાવીને પોતાનાં ઘર અથવા સાર્વજનિક મંડળમાં સ્થાપના કરેલા ગણપતિની મૂર્તિનું સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ખાતે મહાનગરપાલિકાએ બનાવેલા કુંડમાં વિસર્જન કર્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)