અમરનાથબાબાની પ્રથમ તસવીરો

0
2729

અમરનાથની યાત્રા શરૂ થાય તે પહેલા અમરનાથબાબાની પ્રથમ તસ્વીરો રીલીઝ થઈ છે, તો અમે આપને અમરનાથા બાબા- બર્ફિલાબાબાની શિવલિંગના દર્શન કરાવીએ છીએ. સફેદ બરફની ચાદર વચ્ચે બાબાનું પૂર્ણ કદનું શિવલિંગ તૈયાર થયું છે. જય હો બાબા અમરનાથની…