અમદાવાદઃ દિવાળીમાં ફટાકડા ફોડવાનો આનંદ…

0
2814
અમદાવાદ શહેરમાં 7 નવેમ્બર, બુધવારે રાતે દિવાળી નિમિત્તે અને નૂતન વર્ષને વધાવવા માટે સુપ્રીમ કોર્ટે ઘડેલા કાયદા અનુસાર અને સમયની નિર્ધારિત અવધિમાં રંગબેરંગી ફટાકડા ફોડવાનો નાના બાળકો તથા મોટેરાંઓએ આનંદ માણ્યો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)