દિવાળીની ઉજવણીઃ રોશનીથી ઝળહળતું અમદાવાદ…

0
2565
દિવાળી તહેવારને ઉજવવા અને નવા વિક્રમ સંવત વર્ષ ૨૦૭૫ને આવકારવા માટે વેચાતા એક-એકથી સુંદર ડિઝાઈન અને રંગ-રૂપવાળા કંડિલને લીધે અમદાવાદની બજારોની રોનક અનેકગણી વધી ગઈ. મંદિર, બેન્ક કાર્યાલય સહિત અનેક જાણીતી ઈમારતોને પણ સંધ્યા બાદ રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)