BAPS સ્વામીનારાયણ મંદિર, દાદરમાં સમૂહ ચોપડાપૂજન…

0
365
મુંબઈના દાદર (ઈસ્ટ)માં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) મંદિરમાં 7 નવેમ્બર, બુધવારે દર વર્ષની જેમ દિવાળી નિમિત્તે સમૂહ ચોપડાપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય કોઠારી સ્વામી (પૂજ્ય ભક્તિપ્રિય દાસ) અને પૂજ્ય અભયસ્વરૂપ દાસની ઉપસ્થિતિમાં 6000થી વધુ હિસાબી ચોપડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે હજારો ભક્તો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.