અમદાવાદીઓએ ઉજવી પ્રેમ, ભાઈચારા, આનંદના રંગોથી ધૂળેટી

0
3082
21 માર્ચ, ગુરુવારે ધૂળેટી તહેવારની અમદાવાદમાં રહેણાંક સોસાયટીઓ, ગલીઓ, ફળીયામાં લોકોએ પરંપરાગત હોંશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. સૌએ એકબીજાને રંગબેરંગી ગુલાલ લગાડીને આ ઉત્સવનો આનંદ માણ્યો હતો. નાના બાળકો પણ પિચકારીથી એકબીજા ઉપર પાણી છાંટીને ધૂળેટીની મજા માણતા નજરે પડ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)