ગુજરાતમાં ફિક્કો રંગોત્સવ

0
2273

અમદાવાદઃ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં માર્ગો પર ડિઝાઇનર પિચકારીઓ તેમજ વિવિધ રંગોનું વેચાણ થઇ રહ્યું છે. શહેરની સિઝનેબલ વેપાર કરતી દુકાનો, મંડપ અને લારીઓ દરેક વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે. તહેવારોમાં ઓછો થતો ઉમંગ, મોંઘવારી અને ડામાડોળ અર્થતંત્રને કારણે લારીગલ્લા, દુકાનો ગ્રાહકોની ઓછી અવરજવરને કારણે આ રંગોત્સવ ફિક્કો જણાય છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)