દાદર સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટનાં દર્શન…

0
3318
મુંબઈમાં દાદર (પૂર્વ)સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના મંદિરમાં ૨૦ ઓક્ટોબર, શુક્રવારે દિવાળીની ઉજવણી તથા બેસતા વર્ષ નિમિત્તે અન્નકુટનાં દર્શન.