રથયાત્રાની તસવીરી ઝલક, આનંદઉત્સવની આગવી મોજ…

0
2145

અમદાવાદ- ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા રંગેચંગે શહેરના માર્ગો પર પરિભ્રમણ કરવા નીસરી હતી. આ સમયે રથયાત્રામાં વૈવિધ્યસભર દ્રશ્યો સર્જાયાં હતાં. જેને લઇને નગરજનોમાં ઉત્સાહનો માહોલ દેખતાં જ જણાઇ આવતો હતો.

અમે રથયાત્રાના લાઇવ કવરેજની સાથે વિવિધ દ્રશ્યોનો તસવીરી લહાવો આપને માટે પ્રસ્તુત કરીએ છીએ.

તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ