ફ્લેશબેકઃ જન્માષ્ટમીની બોલીવૂડસહ ઉજવણી…

0
3175

દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. ભારતમાં દરેક ધર્મોના ઉત્સવોની ઉજવણીમાં બોલીવૂડ ક્યારેય પાછળ રહ્યું નથી. જન્માષ્ટમીની ઉજવણી કરતા અમુક ફિલ્મી ગીતોની વિડિયો ક્લિપ્સ અહીં પ્રસ્તુત છેઃ

‘બ્લફમાસ્ટર’: ‘ગોવિંદા આલા રે આલા’… શમ્મી કપૂર. (સ્વરઃ મોહમ્મદ રફી)

‘અમર પ્રેમ’: બડા નટખટ હૈ રે… શર્મિલા ટાગોર. (સ્વરઃ લતા મંગેશકર)

‘છોટી બહુ’: હે રે કનૈયા કિસ કો કહેગા તૂ મૈયા…

‘સત્યમ શિવમ સુંદરમ’: યશોમતીમૈયા સે બોલે નંદલાલા… પદ્મિની કોલ્હાપુરે (સ્વરઃ લતા મંગેશકર)

‘બદલા’: શોર મચ ગયા શોર દેખો આયા માખનચોર… શત્રુઘ્ન સિન્હા (સ્વરઃ કિશોરકુમાર)

‘ઓ માય ગોડ’: ગો ગો ગોવિંદા… સોનાક્ષી સિન્હા, પ્રભુદેવા

‘હમ સાથ સાથ હૈં’: મૈયા યશોદા… કરિશ્મા કપૂર, સોનાલી બેન્દ્રે, તબુ (સ્વર: અનુરાધા પૌડવાલ)

‘ખુદ્દાર’: મચ ગયા શોર સારી નગરી રે… અમિતાભ બચ્ચન, પરવીન બાબી

‘અગ્નિપથ’: ફિલ્મમાં દહીહાંડીનું દ્રશ્ય…