ભાજપના સંભવિત નામોની યાદી

0
3500
ગાંધીનગર– વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની આજથી શરૂઆત થઇ રહી છે. ત્યારે સંભવિત ઉમેદવારો પોતાના પક્ષ દ્વારા કેટલા ઝડપથી સમાચાર આપે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સત્તાધારી ભાજપ પક્ષ આ વખતે કોઈપણ સંજોગોમાં કાચું કાપવાના મૂડમાં નથી. પક્ષ દ્વારા જુદા જુદા સંગઠનો અને આંતરિક વર્તુળોમાં તમામ બેઠકોની પરિસ્થિતિનો અહેવાલ મેળવવાની-સેન્સની પ્રક્રિયા સતત ચાલી રહી છે. પક્ષના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પણ મળતી રહે છે.ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ છેલ્લાં ઘણાય દિવસથી સતત ગુજરાતમાં રહ્યાં છે. આગામી ચૂંટણી જીતવા ગ્રુપ મિટિંગો કરી નારાજ કાર્યકરોને સમજાવવાના  પ્રયાસો પણ ખૂબ જ ગંભીરતાથી ચાલી રહ્યાં છે. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આમાં આજની તારીખે ભાજપ પક્ષના જે સભ્યોને ટિકિટ મળવાની છે. તેવા સંભવિત નામોની યાદી આ મુજબ છે.

ભાજપના ઉમેદવારોના સંભવિત નામ

1) કચ્છ-માંડવી = તારાચંદ છેડા
2) ભૂજ = ડૉ.નીમાબેન આચાર્ય
3) ગાંધીધામ = રમેશભાઈ મહેશ્વરી
4) વાવ = શંકરભાઇ ચૌધરી
5) દીયોદર = કેશાજી ચૌહાણ
6) રાધનપુર = નાગરજી  ઠાકોર
7) ચાણસ્મા = દિલીપકુમાર ઠાકોર
8) પાટણ = રણછોડભાઈ દેસાઈ
9) સિદ્ધપુર = જયનારાયણ વ્યાસ
10) મહેસાણા = નિતીનભાઈ પટેલ
11) હિંમતનગર  = રાજેન્દ્રસિંહ ચાવડા
12) ઇડર = રમણભાઈ વોરા
13) ગાંધીનગર દક્ષિણ =નરહરિ અમીન
14) માણસા  = અમિત ચૌધરી
15) વિરમગામ  = ડો.તેજશ્રીબહેન પટેલ
16) ઘાટલોડિયા  = અનાર પટેલ
17) વેજલપુર = કિશોરસિંહ ચૌહાણ
18) વટવા = પ્રદીપસિંહ જાડેજા
19) એલિશબ્રિજ  = જાગૃતિબેન પંડ્યા
20) નારણપુરા =  અજય પટેલ
21) નિકોલ = જગદીશ પંચાલ
22) અસારવા = આર. એમ. પટેલ
23)સાબરમતી = અરવિંદભાઈ પટેલ
24) ધોળકા = ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા
25) ધંધૂકા = લાલજીભાઈ કોળીપટેલ
26) લીંબડી  = કિરીટસિંહ રાણા
27) વઢવાણ = આઈ .કે.જાડેજા
28) ચોટીલા = શામજી ચૌહાણ
29) રાજકોટ દક્ષિણ = ગોવિંદભાઇ પટેલ
30) રાજકોટ ગ્રામ્ય = ભાનુબેન બાખરીયા
31) જેતપુર = જયેશ રાદડિયા
32) કાલાવાડ = મેઘજીભાઈ ચાવડા
33) જામજોધપુર = ચીમનભાઈ સાપરીયા
34) દ્વારકા = પબુભા માણેક
35) પોરબંદર  = બાબુભાઇ બોખરિયા
36) વિસાવદર  = ભરત પટેલ
37) કેશોદ = અરવિંદ બાડાણી
38) માંગરોળ  = રાજેશ ચૂડાસમા
39) સોમનાથ = જસાભાઈ બારડ
40) કોડીનાર =જેમભાઇ સોલંકી
41) લાઠી = બાવકુભાઇ ઉઘાડ
42) સાવરકુંડલા =વલ્લભભાઈ વઘાસીયા
43) રાજુલા = હીરાભાઈ સોલંકી
44) મહુવા  = ભાવનાબેન મકવાણા
45) ગારીયાધાર  = કેશુભાઈ નાકરાણી
46) ભાવનગર ગ્રામ્ય = પુરુષોત્તમ સોલંકી
47) ભાવનગર પૂર્વ =વિભાવરીબેન દવે
48) ગઢડા  = આત્મારામ પરમાર
49) ભાવનગર પશ્ચિમ  = જીતુ વાઘાણી
50) બોટાદ = ઠાકરસિંહ  માણીયા
51) નડીયાદ  = પંકજ દેસાઈ
52) કપડવંજ  = બિમલ શાહ
53) લૂણાવાડા = કમલેશ ઉપાધ્યાય
54) શહેરા = જેઠાભાઇ ભરવાડ
55) ગોધરા = સી.કે.રાઓલજી
56) કાલોલ = અનુભાઈ રાઠોડ
57) હાલોલ = જયદત્તસિંહ પરમાર
58) ફતેપુરા = રમેશ કટારા
59) દેવગઢ બારીયા  = બચુભાઈ ખાબડ
60) સાવલી  =  કેતનભાઈ ઈમાનદાર
61) વાઘોડિયા = મધુભાઇ શ્રીવાસ્તવ
62) ડભોઇ = બાલકૃષ્ણ પટેલ
63) વડોદરા શહેર  =  શ્રીમતી મનીષા વકીલ
64) રાવપુરા = રાજેન્દ્ર ત્રિવેદી
65) માંજલપુર = યોગેશ પટેલ
66) પાદરા = દિનેશભાઇ પટેલ
67) નાંદોદ = શબ્દશરણ  તડવી
68) ડેડીયાપાડા = મોતીલાલ વસાવા
69) જંબુસર  = છત્રસિંહ મોરી
70) વાગરા  = અરુણસિંહ રાણા
71) ભરૂચ  =  દુષ્યંત પટેલ
72) અંકલેશ્વર  = ઈશ્વરસિંહ પટેલ
73) ઓલપાડ  = મૂકેશભાઇ પટેલ
74) માંગરોળ  =ગણપતભાઈ વસાવા
75) કામરેજ = પ્રફુલભાઇ પાનસરિયા
76) સૂરત ઉત્તર = અજયકુમાર ચોકસી
77) કરંજ  (સૂરત શહેર) = જનકભાઈ કાછડીયા
78) લીંબાયત  = સંગીતાબહેન પાટીલ
79) કતાર ગામ  = નાનુભાઈ વાનાણી
80) બારડોલી = ઈશ્વરભાઈ પરમાર
81) મહુવા = મોહનભાઇ ડોડીયા
82) નીઝર  =કાંતિભાઈ ગામીત
83) જલાલપોર  = આર. સી. પટેલ
84) વલસાડ = ભરતભાઈ પટેલ
85) પારડી = કનુભાઈ દેસાઈ
86) ઉમરગામ  = રમણભાઈ પાટકર
બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી છે. જેને મોડીરાત સુધી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ આખરી સ્વરૂપ આપશે. 16 નવેમ્બર બપોરના આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે.