Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ડોક્ટર: તમને ક્યારેય Pneumoniaની તકલીફ થઈ હતી?

દર્દી: હા, એક વાર થઈ હતી.

ડોક્ટર: ક્યારે?

દર્દી: સ્કૂલમાં… જ્યારે ટીચરે એનો સ્પેલિંગ પૂછ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS