Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નાનકડી છોકરી (બજારમાં): ‘દાડમ લઈ લો દાડમ…’

.

સુરેશઃ ‘ગરીબીને લીધે સ્કૂલ જઈ શકતી નથી એટલે ફ્રૂટ વેચવા પડે છેને…’

.

છોકરીઃ ‘હવે ફોટો પણ ખેંચી લો અને પછી પોસ્ટ કરજો ફેસબુક પર… આવી જાય છે સવાર-સવારમાં બોણી ખરાબ કરવા.’


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS