Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ડોક્ટરઃ તમારા જાડાપણાની સમસ્યાનો એક ઈલાજ છે.

છગનઃ શું?

ડોક્ટરઃ તમારે રોજ એક રોટલી ખાવાની.

છગનઃ ઠીક છે, એ રોટલી જમતા પહેલા ખાવાની કે જમ્યા પછી?


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS