‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

વજુ કોટકઃ નામાંજલિ…

દક્ષિણ મુંબઈમાં ‘વજુ કોટક માર્ગ’

રાજકોટ

રાજકોટ

રાજકોટ

રાજકોટ

રાજકોટ

રાજકોટ

રાજકોટ

વજુભાઈ ભાવનગરમાં જે મંદિરમાં નિયમિત જતા અને વાંસળી વગાડતા હતા એ તખ્તેશ્વર મહાદેવ મંદિરની બહારના માર્ગને એમનું નામ અપાયું

તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનાં હસ્તે ‘ચિત્રલેખા’ ટપાલટિકિટનું અનાવરણ

l

વજુભાઈનો પરિવારઃ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

પુત્રો મૌલિક અને બિપિન સાથે વજુભાઈ

પુત્રી રોનક સાથે વજુભાઈ

મૌલિક અને બિપિન સાથે સંગીતની મહેફિલ

મૌલિક કોટક, પત્ની રાજુલબહેન અને સંતાનો જય તથા મનન

બિપિન કોટક, પત્ની રેખાબહેન અને સંતાનો યશ તથા ચિરાગ

રોનક ભરત કાપડિયા અને સંતાનો તેજસ, માનસી અને સમય

ફુવા કેશુભાઈ ચંદારાણા સાથે

(ડાબેથી જમણે) મૌલિક કોટક-રાજુલ કોટક, બિપિન કોટક-રેખા કોટક, ભરત કાપડિયા-રોનક કાપડિયા-કોટક

ફુવા… કેશુભાઈ-ફોઈબા જયાબહેન ચંદારાણા

કેશુભાઈ પરિવારની બહેનો સાથે ભાઈ વજુ કોટક અને એમના પત્ની મધુરી કોટક