કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અને તે પહેલાં શિવસેના છોડી ચૂકેલા મહારાષ્ટ્રના વગદાર નેતા નારાયણ રાણે હવે ભાજપમાં જોડાવાની તજવીજમાં છે. શું ભાજપ એમને આવકારશે?