અમદાવાદના રાસ-ગરબા પ્રેમી યુવાનો કંઇક નવું કરવાના પ્રયાસમાં પરંપરાગત પહેરવેશ પહેરીને ઉત્તર ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયા હતા. રમઝટ રાસ-ગરબા ગૃપના આ યુવાનોએ મંદિરના પ્રાંગણમાં પણ રંગબેરંગી વસ્ત્રો સાથે રમઝટ મચાવી દીધી હતી.

 

[gallery_bank type=”images” format=”thumbnail” title=”false” desc=”false” img_in_row=”3″ display=”all” sort_by=”random” special_effect=”none” animation_effect=”bounce” album_title=”true” album_id=”2633″]


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS