ચોટીલા- નવલી નવરાતમાં સોળે કળાએ ખીલતી દેવીશક્તિના માહાત્મ્યની કથાઓ કહેવાય છે. ગુજરાતના જાણીતાં શક્તિધામોમાં સુરેન્દ્રનગરના ચોટીલા ગઢ પર બિરાજમાન મા ચામુંડાના દર્શનનું અનેરું આકર્ષણ બની રહે છે. ભક્તોની શ્રદ્ધાના આ કેન્દ્રમાં નવરાત્રિ નિમિત્તે અલગ જ માહોલ જામ્યો છે. (તસ્વીર- પ્રથમ ગઢવી)

[gallery_bank type=”images” format=”thumbnail” title=”false” desc=”false” img_in_row=”3″ display=”all” sort_by=”random” special_effect=”none” animation_effect=”bounce” album_title=”true” album_id=”2634″]


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS