આવતા વર્ષે હરિયાણાના ગુરુગ્રામમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ યોગા સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે. 21 સપ્ટેંબર, ગુરુવારે ગુરુગ્રામમાં પત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા યોગા સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ સૂરજપાલ સિંહ, ઈન્ટરનેશનલ યોગા સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ રાજશ્રી ચૌધરીએ સ્પર્ધાના આયોજનની જાહેરાત કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS