ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ જ્યાં રમાવાની છે તે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વરસાદ પડ્યા બાદ ગ્રાઉન્ડસ્ટાફ 20 સપ્ટેંબર, બુધવારે મેદાન અને પિચની સારસંભાળ લેવામાં વ્યસ્ત જણાય છે. ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમના કોચ, કેપ્ટન અને ખેલાડીઓએ પીચનું નિરીક્ષણ કર્યું હતું. મેચ 21 સપ્ટેંબરના ગુરુવારે બપોરે 1.30 વાગ્યાથી રમાશે.

[gallery_bank type=”images” format=”thumbnail” title=”true” desc=”true” responsive=”true” display=”all” sort_by=”random” animation_effect=”bounce” album_title=”false” album_id=”2628″]


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS