Chitralekha Vishesh

(બાળકનો જન્મ થયો...) જન્મતાવેંત એણે નર્સને પૂછ્યું, 'નાસ્તામાં શું છે?' નર્સઃ 'ફાફડા તૈયાર છે.' બાળકઃ 'અરે ભગવાન, પાછો...

પતિઃ પુરાતત્વ વિભાગવાળાઓને એક સ્ત્રીનું હજારો વર્ષ જૂનું જડબું મળી આવ્યું છે. પત્નીઃ એમને કેવી રીતે ખબર પડી કે એ જડબું...

મહિલાઃ ડોક્ટર સાહેબ, મારાં પતિ રોજ રાતે ઊંઘમાં બોલ્યા કરે છે. શું કરું? ડોક્ટરઃ એમને દિવસે બોલવાની તક આપો.

(પોલીસ સ્ટેશનમાં)... . . ઈન્સ્પેક્ટર (ફરિયાદી સુરેશને): એક વાત જણાવો કે પત્ની તમારા પડોશીની ખોવાઈ ગઈ છે તો