Previous Page Next Page
Poll id : #516 - September 24th, 2017 to September 27th, 2017  (Closed)
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અને તે પહેલાં શિવસેના છોડી ચૂકેલા મહારાષ્ટ્રના વગદાર નેતા નારાયણ રાણે હવે ભાજપમાં જોડાવાની તજવીજમાં છે. શું ભાજપ એમને આવકારશે?
Total votes: 39
હા (20 votes, 51%)
ના (15 votes, 38%)
કહી ન શકાય (4 votes, 11%)

Poll id : #515 - September 24th, 2017 to September 27th, 2017  (Closed)
શું ભારત આજે ઈન્દોરમાં ત્રીજી વન-ડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવીને પાંચ મેચોની સિરીઝ પોતાના કબજામાં લેવામાં સફળ થશે?
Total votes: 22
હા (15 votes, 68%)
ના (5 votes, 23%)
કહી નશકાય (2 votes, 9%)

Poll id : #514 - September 22nd, 2017 to September 25th, 2017  (Closed)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટમાં 48 ટકા અને રાહુલ ગાંધીના એકાઉન્ટમાં 54 ટકા ફોલોઅર્સ નકલી છે એવા રાજ ઠાકરેના દાવા સાથે તમે સહમત થાવ છો?
Total votes: 155
હા (43 votes, 28%)
ના (96 votes, 62%)
કહી ન શકાય (16 votes, 10%)

Poll id : #513 - September 21st, 2017 to September 25th, 2017  (Closed)
પીઢ અભિનેતા કમલ હાસન રાજકારણમાં ઝંપલાવવા વિચારે છે. એમણે શું કરવું જોઈએ? તેઓ કઈ પાર્ટીમાં જોડાય તો તમને ગમશે?
Total votes: 51
આમ આદમી પાર્ટી (6 votes, 12%)
ભાજપ (32 votes, 63%)
કોંગ્રેસ (4 votes, 8%)
પોતાની પાર્ટી બનાવવી જોઈએ (9 votes, 17%)

Poll id : #512 - September 20th, 2017 to September 23rd, 2017  (Closed)
વન-ડે ક્રિકેટમાં હાલ જોરદાર ફોર્મમાં રમતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યામાં નેક્સ્ટ કપિલ દેવ બનવાની ક્ષમતા છે એવું તમને લાગે છે?
Total votes: 81
હા (52 votes, 64%)
ના (18 votes, 22%)
કહી ન શકાય (11 votes, 14%)

Poll id : #511 - September 18th, 2017 to September 21st, 2017  (Closed)
ગોવામાં જાહેર સ્થળોએ શરાબ પીવા પર પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આનાથી ગોવાના પર્યટન ઉદ્યોગને કેવો માર પડશે?
Total votes: 86
જબ્બર (42 votes, 49%)
થોડોક (16 votes, 19%)
જરાય નહીં (28 votes, 32%)

Poll id : #510 - September 17th, 2017 to September 20th, 2017  (Closed)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ લોકહિતમાં દેશને અર્પણ કર્યો છે. આ ડેમ થકી હવે ગુજરાતમાં...
Total votes: 56
ખેડૂતોનું ભાગ્ય ચમકશે (18 votes, 32%)
હજારો લોકોને રોજગાર મળશે (8 votes, 14%)
દુકાળ હવે ભૂતકાળ બનશે (30 votes, 54%)

Poll id : #509 - September 15th, 2017 to September 18th, 2017  (Closed)
ભાજપશાસિત ત્રણ રાજ્ય - ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાને કિસાનોની લોન માફ કરી દીધી છે. શું હવે ગુજરાત સરકારે પણ આવી જાહેરાત કરી દેવી જોઈએ?
Total votes: 108
હા (70 votes, 65%)
ના (35 votes, 32%)
કહી ન શકાય (3 votes, 3%)

Poll id : #508 - September 14th, 2017 to September 17th, 2017  (Closed)
જાપાનની આર્થિક મદદથી 2022-23માં અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન ભારત માટે એકંદરે કેવી બની રહેશે?
Total votes: 309
ફાયદાકારક (227 votes, 73%)
નુકસાનકારક (63 votes, 20%)
કહી ન શકાય (19 votes, 7%)

Poll id : #507 - September 13th, 2017 to September 16th, 2017  (Closed)
ભારતમાં એપલનો iPhone-10 સ્માર્ટફોન રૂ. એક લાખમાં વેચાશે. શું એને ખરીદનાર મળશે ખરા?
Total votes: 90
હા (62 votes, 69%)
ના (22 votes, 24%)
કહી ન શકાય (6 votes, 7%)