બોલીવૂડ અભિનેત્રીઓ પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલોને મુંબઈમાં 22 સપ્ટેંબર, શુક્રવારે ‘સેલિબ્રેટિંગ વિવાહ’ નામના કલેક્શનના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી. આ જાણીતું વેડિંગ જ્વેલરી, ડિઝાઈનર વસ્ત્રોનું એક્ઝિબિશન છે, જે ત્રણ દિવસ સુધી ચાલશે.

[gallery_bank type=”images” format=”thumbnail” title=”true” desc=”true” responsive=”true” display=”all” sort_by=”random” animation_effect=”bounce” album_title=”false” album_id=”2632″]


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS