દુર્ગા પૂજાના આરંભ પૂર્વે બંગાળી ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રસન્નજીત ચેટરજી કોલકાતામાં 19 સપ્ટેંબર, મંગળવારે એક શેરીમાં અલ્પના બનાવી હતી. અલ્પના એ ધાર્મિક-સાંસ્કૃતિક રંગોળી કળા છે જેમાં લોકો આખી શેરીને રંગબેરંગી કલરવાળી રંગોળીઓથી સુશોભિત કરે છે. દુર્ગા પૂજા બંગાળ રાજ્યનો સૌથી મોટો તહેવાર છે અને તે આવતા અઠવાડિયાથી શરૂ થનાર છે.

[gallery_bank type=”images” format=”thumbnail” title=”true” desc=”true” responsive=”true” display=”all” sort_by=”random” animation_effect=”bounce” album_title=”false” album_id=”2626″]


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS