Chitralekha Vishesh

વાહ ભાઈ વાહ! - ૧૨ ફ્રેબુઆરી, ૨૦૧૭

મિત્રઃ યાર, 14 ફેબ્રુઆરીએ શું છે? બીજો મિત્રઃ તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? પહેલોઃ ના. બીજોઃ તો પછી મંગળવાર છે.

પરણેલા સુરેશને એનો એક સંબંધી લગ્નની કંકોત્રી આપવા આવ્યો… . . સુરેશથી પૂછાઈ ગયું, 'ઘટનાસ્થળ ક્યાં છે?'

વાહ ભાઈ વાહ! - ૧૧ ફ્રેબુઆરી, ૨૦૧૭

છોકરોઃ મારો પ્રસ્તાવ સ્વીકારી લે, ગઠબંધન કરી લે અને તારી સરકાર બનાવી લે. છોકરીઃ નીકળ અહીંથી, હાઈકમાન્ડ જોઈ લેશે તો સરકાર...

સાધુમહારાજઃ અમે તો વર્ષો સુધી વાતચીત ન કરીએ. અમે એને ‘મૌનવ્રત’ કહીએ છીએ. સુરેશઃ અમારો પણ એવો જ અનુભવ છે, પણ...