Chitralekha Vishesh

પત્નીઃ તમે મને કેટલો પ્યાર કરો છો? ઈન્કમ ટેક્સ ઓફિસર પતિઃ 85%. પત્નીઃ 100% નહીં? પતિઃ 15% સર્વિસ ટેક્સમાં...

વાહ ભાઈ વાહ! - ૦૪ ડિસેમ્બર, ૨૦૧૬

વાહ ભાઈ વાહ! - ૦૩ ડિસેમ્બર, ૨૦૧૬

સુરેશઃ આજકાલ દિવસ બહુ નાનો લાગે છે. રમેશઃ એક દિવસ મોબાઈલ ફોન અને લેપટોપ વગર વિતાવી જો, દિવસ મોટો લાગશે.

ગર્લફ્રેન્ડઃ મારા બહુ માગા આવે છે, કંઈક કર હવે… બોયફ્રેન્ડઃ હા, કાલથી બીજી ગોતવા માંડીશ.