Joke Of The Day

ડોક્ટર: તમને ક્યારેય Pneumoniaની તકલીફ થઈ હતી? દર્દી: હા, એક વાર થઈ હતી. ડોક્ટર: ક્યારે? દર્દી: સ્કૂલમાં... જ્યારે ટીચરે...

એક ટ્રકની પાછળ લાઈન લખી હતી... 'આશા જ જીવન છે.' છગને ડ્રાઈવરને કહ્યું, 'તમારા વિચાર કેટલા સારા છે.' ટ્રક ડ્રાઈવર:...

ટીચર: નાલાયક, ક્લાસમાં આખો દિવસ છોકરીઓ સાથે વાતો કર્યા કરે છે. વિદ્યાર્થી: મેડમ, હું ગરીબ છું. મારી પાસે નેટ પેક નથી.

છોકરાવાળા: તમારી છોકરીને શું આવડે છે? છોકરીવાળા: એને રાતના વધેલા ભાતના સવારે ભજીયા બનાવતા આવડે છે.

'મારો ગઈ કાલનો દિવસ બહુ ખરાબ ગયો.' 'કેમ?' 'ધૂળેટીમાં રમવા માટે જૂનું શર્ટ કાઢ્યું અને એના ખિસ્સામાંથી 500 રૂપિયાની જૂની...

બોયફ્રેન્ડ: મારું Army માં selection થઈ ગયું છે. ગર્લફ્રેન્ડ: ohh, અચ્છા !!... હવે ત્યાંથી રીચાર્જ કેવી રીતે કરીશ?

ગ્રાહક મગન: વેઈટર, ચામાં માખી છે. વેઈટર છગન: દિલ મોટું રાખો સાહેબ, આ નાનકડો જીવ તમારી કેટલી ચા પી જશે.

ભિખારી: બહેન, બે દિવસથી કંઈ ખાધું નથી. આહાર નિષ્ણાત: સરસ ડાયેટ પ્લાન છે. ભરપૂર પાણી પીવાનું ભૂલતો નહીં અને

લગ્નની વિધિ વખતે... વરરાજા: મહારાજ, પત્નીએ મારી જમણી બાજુએ બેસવાનું કે ડાબી બાજુએ? ગોરમહારાજ: જો, તને જેમ ફાવે એમ કર....

છોકરી: (ચેટિંગ પર) આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ... છોકરો: પગાર હજી આવ્યો નથી. છોકરી: કંઈ વાંધો નહીં...