Chitralekha Vishesh

પત્નીઃ ‘તમને આ શર્ટ સરસ લાગે છે.’ પતિઃ ‘ગમે એટલી ચાપલૂસી કર, પણ નવી સાડી નહીં મળે.’ પત્નીઃ ‘માત્ર શર્ટ...

સુરેશઃ આંખો ખોલી દે એવી ચીજોમાં ચા બીજા નંબર પર છે. રમેશઃ પહેલા નંબર પર શું છે? સુરેશઃ દગો.

‘’ભારત એક અજબનો દેશ છે… અહીંયા લોકો મારામારી કરતા પહેલા બોલે, ‘તું હાથ લગાડીને બતાવ.’ . .

સુરેશઃ મુસ્લિમ મહિલાઓ '3 તલાક'થી દુઃખી છે, તો હિન્દુ પુરુષો પણ દુઃખી છે. રમેશઃ શાનાથી? સુરેશઃ '7 જન્મોં'ના બંધનથી.