Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હીઃ સેબી દ્વારા 331  શંકાસ્પદ કંપનીઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યાં હતાં. આ કંપનીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. કાળા નાણાંની સમસ્યાઓ સામે લડવાની કોશિશ રુપે સેબી દ્વારા આ મહિને આ 331 કંપનીઓ પર શેર ટ્રેડિંગ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શેલ કંપનીઓ તરીકે ઓળખાતી આવી કંપનીઓનો મોટાભાગે કાળું નાણું છુપાવવા ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ પ્રકારની શેલ કંપનીઓની કંપનીઝ એક્ટમાં કોઇ વ્યાખ્યા કરવામાં આવી નથી.

બીએસઇના જણાવ્યાં પ્રમાણે લિસ્ટેડ સિક્યોરિટીઝ કંપનીઓને તાત્કાલિક પ્રભાવથી સ્ટેઝ VI ગ્રેડ સર્વેલન્સ મેજર- જીએસએમમાં મૂકી દેવામાં આવી છે. આ 331 કંપનીઝ સિવાય પણ કોઇ લિસ્ટેજ કંપની જીએસએમના કોઇ પણ સ્ટેજ પર નક્કી થઇ છે તો તેને પણ સીધા આ સ્ટેજમાં મૂકી દેવામાં આવશે.

મંગળવારથી જે 331 કંપનીઓની શેર ટ્રેડિંગ બંધ થઇ રહી છે તેના નામ આ પ્રમાણે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS