Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – અભિનેત્રી ઈશા ગુપ્તા યાદ હશે. ‘જન્નત 2’માં ઈમરાન હાશ્મી સાથે જેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એને તે ફિલ્મમાં અભિનય બદલ એવોર્ડ પણ મળ્યો હતો.

ઈશા છેલ્લે ‘કમાન્ડો 2’માં જોવા મળી હતી.

પરંતુ, હાલ એણે એક લોન્જરી (મહિલાઓનાં આંતરવસ્ત્રો) માટેનાં ફોટોશૂટમાં આપેલાં પોઝ આંખોને ચમકાવી દે એવાં છે.

ઈશાએ પોતે જ એક વિડિયો એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો છે, જેમાં એ ટોપલેસ થઈ છે અને બિકીનીમાં કાતિલ હોટ દેખાય છે.

ઈશાનાં આ વિડિયોને પોણા ત્રણ લાખથી પણ વધારે વ્યૂઝ મળ્યાં છે.

એવું કહેવાય છે કે ઈશા એક લોન્જરી બ્રાન્ડને પ્રમોટ કરી રહી છે.

ઈશાની નવી ફિલ્મ આવી રહી છે ‘બાદશાહો’, જેમાં એની સાથે અજય દેવગન, ઈમરાન હાશ્મી, ઈલિયાના ડીક્રૂઝ પણ છે. આ ફિલ્મ આ વર્ષની 1 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.

Coming soon… film by @arjun.mark

A post shared by Esha Gupta (@egupta) on

Coming Soon.. film by @arjun.mark

A post shared by Esha Gupta (@egupta) on


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS