Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ફરહાન અખ્તર- અભિનેતા, ડિરેક્ટર,પ્રોડ્યુસર,રાઈટર, સિંગર

જન્મતારીખ-09-01-1974

જન્મસ્થળ-મુંબઈ

‘ લમ્હે’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે 1971માં કરિયરની શરુઆત કરી. 1997માં’ હિમાલય પુત્ર ‘ફિલ્મમાં પણ આસિસ્ટન્ટ ડિકેક્ટર તરીકે કામ કર્યા બાદ 2001માં’ દિલ ચાહતા હૈ ‘ફિલ્મ ડિરેક્ટર કરી નેશનલ એવોર્ડ મેળ્વ્યો. 2004માં ‘લક્ષ્ય’ ફિલ્મ બનાવીને તેણે 2006માં ‘ડોન’ (શાહરુખાન) ફિલ્મ દ્વારા કોમર્શિયલ ફિલ્મ બનાવવામાં સફળતા મેળવી. 2008માં ‘રોક ઓન’ ફિલ્મ દ્વારા એક્ટર તરીકેની તેની ઓળખ ઉભી કરી. સાથે સાથે  સિંગર તરીકે પણ તેણે નામના મેળવી.જેમાં બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પ્રોડ્યુસર તરીકે મેળવ્યો. ‘ઝીંદગી ના મિલેગી દોબારા’માં એક્ટિંગ કરવાની સાથે તેના ગીતો પણ લખ્યાં. 2013માં ‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. 2011માં’ ડોન’ની સિકવલ પણ બનાવી .’ દિલ ધડકને દો’ અને ‘વજીર ‘ફિલ્મોમાં તેણે અલગ પ્રકારનાં જ કેરેક્ટર ભજવી નામના મેળવી. તાજેતરમાં તેણે ‘રોક ઓન 2 ‘ફિલ્મ પ્રોડ્યુસ કરી.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS