રાશિ ભવિષ્ય

0
190761

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

(તા. 08/12/2018)

મેષ 40_2યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમાં ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિક પ્રવચનો સંભાળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી તમારા મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમાં ગુસ્સોના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, નાણાકીય આયોજન સારું થાય,  વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી. વેપારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચનના આપવી ઇચ્છનીય છે.

——————————————

વૃષભ 40નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમાં મન વધુ લગાવો તેવું બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમાં ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવું બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વસ્તુ શીખવી હોયતો આ સમયમાં પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમાં સલાહ સુચન બાદ આગળ વધવું. આર્થિક લાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે

——————————————-

મિથુન 40_1ઘરમાં કે કુટુંબમાં સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્યની વાતમાં દોરવાઈના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમાં સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવું, જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમાં થોડોક ઉતર ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવું જરૂરી કહી શકાય.

——————————————-

કર્ક 40આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમાં બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાંકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમાં જવાના યોગ છે, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ ઓછો અને કાર્યમાં આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે પરંતુ તેમાં તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમાં મોટી કોઈ તકલીફ ઉભીના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.

.——————————————–

સિંહ 40_4સામાજિક પ્રસંગમાં જવાના યોગ છે તેમાં થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમાં ધીરજનો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીમાંકે દામ્પત્યજીવનમાં તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમાં ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતા વાળું બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.

——————————————-

કન્યા 40સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિક કાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, વેપારના કામકાજમાં કોઈ સમાચાર તમારા વિચારો અને  દ્વિધામાં વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવું, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી તક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમાં ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.

.——————————————

તુલા 40_2યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામાં રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામણે ક્યાંક ગતિ પણ મળી શકે છે,  જૂનીવાતકે કામના ઉકેલમાં અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.

.——————————————–

વૃશ્ચિક 40અચાનક યાત્રા થાય તેવું બનવા જોગ છે, કામકાજમાં વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમાં કે નજીકના સગા-સ્નેહીમાં કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકારકે માર્ગદર્શન સારું મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે. કોઇપણ પ્રકારનું આયોજન કરોતો તેમાં પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.

——————————————–

ધન 40આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યા કામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમાં તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમાં આયોજન કરી કામકાજ કરતા સારા પરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમાં પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.

——————————————–

મકર 40કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવું આયોજન થઈ શકે છે વેપારના કામકાજમાં લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામાં સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનું આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમાં સુખદવાત બની શકે છે.

——————————————–

કુંભ 40_1નવાકામની સારી શરૂઆત થાય પણ તેમાં કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે, ઘરમાં વડીલવર્ગ કે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમાં પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમાં સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમાં પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સંભાળવા મળી શકે છે.

——————————————-

મીન 40_1સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમાં ખોટી ચર્ચાના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમાં તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવું, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમાં મેહનત વધુ થયા પછી સફળતા મળે તવું બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.

.

(તા. 03/11/2018 થી 09/12/2018) સોમવારથી રવિવાર સુધી

meshયાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમાં ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિક પ્રવચનો સંભાળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી તમારા મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમાં ગુસ્સોના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, નાણાકીય આયોજન સારું થાય,  વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી. વેપારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચનના આપવી ઇચ્છનીય છે.

———————————————————————————————————————-

vrushabhનવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમાં મન વધુ લગાવો તેવું બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમાં ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવું બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વસ્તુ શીખવી હોયતો આ સમયમાં પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમાં સલાહ સુચન બાદ આગળ વધવું. આર્થિક લાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે

———————————————————————————————————————–

mithunઘરમાંકે કુટુંબમાં સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્યની વાતમાં દોરવાઈના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમાં સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવું, જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમાં થોડોક ઉતર ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવું જરૂરી કહી શકાય

———————————————————————————————————————–

karakઆર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમાં બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાંકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમાં જવાના યોગ છે, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ ઓછો અને કાર્યમાં આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે પરંતુ તેમાં તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમાં મોટી કોઈ તકલીફ ઉભીના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો

———————————————————————————————————————–

leoસામાજિક પ્રસંગમાં જવાના યોગ છે તેમાં થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમાં ધીરજનો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીમાંકે દામ્પત્યજીવનમાં તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમાં ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતા વાળું બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે

———————————————————————————————————————–

kanyaસપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિક કાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, વેપારના કામકાજમાં કોઈ સમાચાર તમારા વિચારો અને  દ્વિધામાં વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવું, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી તક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમાં ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે

———————————————————————————————————————–

tulaaયુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામાં રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામણે ક્યાંક ગતિ પણ મળી શકે છે,  જૂનીવાતકે કામના ઉકેલમાં અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે

———————————————————————————————————————–

wrussikઅચાનક યાત્રા થાય તેવું બનવા જોગ છે, કામકાજમાં વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમાં કે નજીકના સગા-સ્નેહીમાં કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકારકે માર્ગદર્શન સારું મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે. કોઇપણ પ્રકારનું આયોજન કરોતો તેમાં પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.

———————————————————————————————————————–

dhanઆર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યા કામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમાં તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમાં આયોજન કરી કામકાજ કરતા સારા પરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમાં પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે

———————————————————————————————————————–

makarકોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવું આયોજન થઈ શકે છે વેપારના કામકાજમાં લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામાં સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનું આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમાં સુખદવાત બની શકે છે

———————————————————————————————————————–

kumbhનવાકામની સારી શરૂઆત થાય પણ તેમાં કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે, ઘરમાં વડીલવર્ગ કે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમાં પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમાં સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમાં પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સંભાળવા મળી શકે છે

———————————————————————————————————————–

minસપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમાં ખોટી ચર્ચાના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમાં તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવું, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમાં મેહનત વધુ થયા પછી સફળતા મળે તવું બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને

.

(તા.01/12/2018 થી 15/12/2018 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

સારી યાદીગીરી રૂપનું પાક્ષિક છે, મહત્વના કામ પ્રત્યે વધુ ધ્યાન દાખવશો તેમાં પણ લગ્નબાબતની વાર્તાલાપમાં સારો પ્રતિસાદ મળી શકે, મનમાં આ બાબતનો ઉત્સાહ પણ રહશે. આરોગ્ય બાબત થોડું ધ્યાન રાખવું, મિત્રો,પરિચિત લોકો સાથે મિલન-મુલકાત સારી રહી શકે, કાર્યક્ષેત્રમાં મહેનત વધુ થાય પરંતુ કામકાજ પણ સારી રીતે થઇ શકે, બજારમાં કામકાજમાં અધીરા બની ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લાગણી, પ્રેમ જેવી બાબતમાં જીદ્દીના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાજિક/જાહેરજીવનમાં તમે રૂચી વધુ લો તેવું બની શકે અને તેમાં સારો ઉત્સાહ જળવાય.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

આ પખવાડિયું સામાજિક,ધાર્મિક બાબત અને વ્યવસાયમાં વ્યસ્તતા વધુ રહે, જુનાસંબંધો તાજા થાય અને તેનાથી તમે વધુ માનસિક રીતે તાજા થઇ જાવ, તમે આ દિવસો દરમિયાન ઘણા રચનાત્મક અને સહયોગી ભાવનાવાળા બનો, જૂનીલાગણી, સુખદપ્રસંગકે ઓળખાણ બહુ યાદ આવે. સ્વાસ્થ્યબાબત તમે થોડા ચોકસાઈ વાળા બનો. લગ્નબાબત મિલન-મુલાકાતમાં તમને થોડું અધીર!પણું જોવા મળે અને કોઈની મજાકના પાત્રના બનાય તેનું ધ્યાન રાખવું, આર્થિકક્ષેત્રમાં ફાયદાજનક વાત બની શકે.  ક્યાંક નવા સંબંધમાં લાભની વાત કરવાની તક મળે તેવું બની શકે છે.

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

આ પખવાડિયું આત્મવિશ્વાસ સાથે તમને અલગ નીખાર આપે તેવું કહી શકાય. કાર્યક્ષેત્રમાં ધાર્યાકામ વધુ થઇ શકે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારાસમયનું આયોજન પણ આ પખવાડિયા દરમિયાન થઈ શકે છે. વેપારમાં તમારા આયોજન મુજબના કામ થઇ શકે છે. સ્વાસ્થ્યબાબત થોડા બેદરકાર બની શકો છો પણ કઈ તકલીફ થાય તેવી બાબત ઓછી રહેલી છે. ક્યાંકથી તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. કાર્યક્ષેત્રમાં તમને અન્યનો સાથ-સહકાર સારો મળે. સામાજિકપ્રસંગમાં તમને માનપાન સારું મળી શકે છે, લગ્નબાબતની મિલન-મૂલાકાતમાં તમારો પ્રભાવ સામેની વ્યક્તિ પર વધુ પડે

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમારું ગણતરી પૂર્વકનું ધાર્યું કામ વધુ થાય અને તેમાં તમે ઘણા ઉત્સાહી બનો. ક્યાંક આત્મસન્માન વધુ જળવાય તેવું વલણ અપનાવો. સ્વસ્થતાબાબત થોડી કાળજી રાખવી ઇચ્છનીય છે. ઘરમાં વડીલવર્ગ કે કાર્યક્ષેત્રમાં ઉપલીકે સાથીકર્મચારીવર્ગ સાથે કોઈ અગત્યના કામમાં તમારું મહત્વ અંકાય. વાર્તાલાપ દરમિયાન તમારી વાણીનો પ્રભાવ સામેની વ્યક્તિ પર સારો પડે,. વાહન ચલાવવામાં કે મુસાફરી દરમિયાન કાળજી રાખવી. લગ્નબાબતની વાતચીત કે મિલન-મુલાકાત દરમિયાન તમારું ધાર્યું થોડું વધુ થાય તેવું બની શકે અને અન્યનો સાથ-સહકાર પણ સારો જોવા મળી શકે છે

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

તમારા ધાર્યાકામ વધુ થવાથી તમારી માનપ્રતિષ્ઠામાં અને આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા સંજોગ બને છે. બજારના કામકાજમાં તમારા અનુભવ મુજબ કામ કરોતો લાભ થઈ શકે છે, જાહેરજીવનમાં તમે ભૂતકાળના કોઈ કામકર્યા હોયતો તેની કદર પ્રશંશા સંભાળવા મળી જાય. સ્વાસ્થ્યબાબતમાં તમારી ચોકસાઈ વધે તેવા સંજોગ બની શકે છે, કોઈ ધાર્મિકકે સામાજિકપ્રસંગમાં જવાના કારણે તમારા કોઈ સારા કામ થાય તેવા યોગ બને. નવીનોકરી કે ફેરબદલીની ઈચ્છા ધરાવનારવર્ગ માટે સારી તક મળી શકે છે, કોઈપણ જગ્યાએ ઓળખાણથી કામ માટે પ્રયત્ન કરતા હોવતો તેમાં પણ સારી સફળતા મળી શકે છે છે————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

વ્યવસાયમા કે વ્યવહારમાં કોઈપણ પ્રકારની ગણતરીથી કામકાજ કરવામાં આવે તો ઘણી સારી સફળતા મળી શકે. મિત્રવર્તુળમાં સારી લાભની વાત સંભાળવા મળે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકાર સારો મળે, આરોગ્યબાબતમાં સ્થિતિ સારી રહે, બજારના કામકાજમાં તમારા અનુભવ મુજબ કામકાજ કરવાથી કામ કરવાનો સારો સંતોષ મળે, યુવાવર્ગને પોતાના મનની વાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી રહે તેવા સંજોગો ઉપસ્થિત થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલન-મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી રીતે પડવાથી તમને સારી લાગણીના અનુભવાનો આનંદ મળે

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

મનમાં કઇક વાત હોય તેના અમલ કરવા ઉત્સાહી બનો,, નાનીનાની વાતમાં ગુસ્સો આવે, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, ડાયાબીટીસ, લોહી, ત્વચા, લીવર, એલર્જી, જેવી બાબતની આરોગ્યલક્ષી તકલીફ હોયતો તેમાં થોડી તકેદારી રાખવી જરૂરી છે. વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેની કાળજી રાખવી જરૂરી છે. મુસાફરીમાં નાણાકીયખર્ચ અને કંટાળાજનક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. પોતાના વર્તન અને વાર્તાલાપથી સામેની વ્યક્તિને અચરજમાં પણ મૂકીદો તો નવાઈ નહિ.  ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્નબાબતની વાર્તાલાપમાં સફળતા મળવાના આકસ્મિક સંજોગ બની શકે છે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮, ૧૭ અથવા ૨૬)

તમારા વિચારોને નિયંત્રણમાં રાખવા જરૂરી છે. ઘરમાં વડીલવર્ગ અને ઓફીસમાં ઉપરી અધિકારી સાથે ક્યાય મતભેદકે વાર્તાલાપમાં ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારી કામકાજ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે, હાડકા, સાંધા, સ્નાયુ, કમર જેવી તકલીફ ધરાવતા લોકો એ આરોગ્યબાબત કાળજી રાખવી. જાહેરકાર્યક્રમમાં કે પ્રસંગમાં ક્યાય નાની વાતમાં વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈને સલાહસુચન આપતા તકેદારી રાખવી ક્યાક તમે કોઇની મજાકના પાત્રના બનો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. નવી નોકરી કે વ્યવસાય કરનારને ધીરજ અને કુનેહપૂર્વક કામકાજ કરવાની સલાહ છે..

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯, ૧૮ અથવા ૨૭)

તમારી કોઈપણ વાતની આતુરતા વધતીજ જાય અને સ્વભાવમાં થોડી ઉગ્રતાકે ધીરજનો અભાવ જણાય, પાડવા, વાગવા, દાઝવા, કરંટ લાગવાની બાબતથી તકેદારી રાખવી જરૂરી છે, જેમને બ્લડપ્રેશર, હાડકા, આંખની કે લોહી ની તકલીફ હોય તો તકેદારી રાખવી જરૂરી છે, કોઈપણ અટકેલા કામકાજને  કોઈ ઓળખાણથી કે પોતાની મેહનતથી પુરા કરવામાં આવેતો તેમાં પણ સારો પ્રતિસાદ મળે, વેપારી કામકાજ માં ગણતરી અને હિમતથી કામ કરવામાં આવે તો સફળતા મળે, રાજકીય કામકાજમાં કે સરકારી કામકાજમાં તમને સારો ઉત્સાહ જોવા મળે,  પ્રિયજનનો સારો સાથ મળી શકે છે