રાશિ ભવિષ્ય

0
229197

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

(તા. 22/03/2019)

મેષ 40_2આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.

——————————————

વૃષભ 40આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે

——————————————-

મિથુન 40_1આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે

——————————————-

કર્ક 40આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે

.——————————————–

સિંહ 40_4આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો

——————————————-

કન્યા 40આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે

.——————————————

તુલા 40_2આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે

.——————————————–

વૃશ્ચિક 40આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય

——————————————–

ધન 40આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે

——————————————–

મકર 40આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે

——————————————–

કુંભ 40_1આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે

——————————————-

મીન 40_1આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે

(તા. 18/03/2019 થી 24/03/2019) સોમવારથી રવિવાર સુધી

mesh નવીઓળખાણ થાય કે જૂનીઓળખાણથી કઈક લાભની વાત બની શકે છે, તમારા વ્યહવારુજ્ઞાન અને અનુભવના આધારે સારાકાર્ય કરી શકો,  નાનીનાની વાતમાં ગુસ્સોના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી. વેપારમાં કામકાજ કરતી વખતે કામમા પોતાના અનુભવનો સારો ઉપયોગ કરી શકો, વણમાંગી સલાહસુચન ના આપવી,  ખટપટકે મજાકકરવાવાળા લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, વિદ્યાર્થીવર્ગને ઈતરપ્રવૃત્તિમાં સમય સારો ફાળવાય તેવું બની શકે છે, કોઈ સામાજિકકામકાજમા  તમારી રૂચી સારી રહે તેવા સામાજિક પ્રસંગમાં જવાના યોગ પણ થાય

———————————————————————————————————————-

vrushabhકોઈ પ્રેમપ્રસંગ જીવનમા યાદ આવી જાય કે તેમાં કોઈવાત બને તેવું બનવા જોગ છે, મનોરંજનમા મન વધુ લાગે અને આનદઉત્સાહ સારો જોવા મળે તેવું બની શકે છે, વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા, સગા-સ્નેહીથી લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. વેપારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે તેવી બાબત વધુ રહેલી છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવી હોય તો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે

———————————————————————————————————————–

mithunક્યાંક આકસ્મિકલાભના યોગ બની રહ્યા છે તે માટે તમારે પોતાના અનુભવ અને આવડતનો ઉપયોગ કરવો યોગ્ય કહી શકાય, તમારા સહયોગીનો સહકાર થોડો ઓછો જોવા મળે તેવું બનવા જોગ છે, આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામકાજ કરવું, અન્યની વાતમા દોરવાઈના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીમા ફેરબદલી કે નવીનોકરી માટે પ્રયત્ન કરવાથી કઈક લાભની વાત બની શકે, પ્રેમસંબંધમા થોડોક ઉતરચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવું જરૂરી કહી શકાય તો આ બાબતે વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે

———————————————————————————————————————–

karakપ્રેમ અને લાગણીના જેની સાથે સંબંધ છે ત્યાંથી તમને સારો આદર જોવા મળે તેવું બની શકે છે, તમારી મહેનત તમારા કાર્યક્ષેત્રમા સફળ થતી હોય તેવા યોગ બની શકે છે, કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય. વેપારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ ઉભી થઈ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વાસ્થની ચિંતા ઓછી થવાથી રાહતની લાગણીની અનુભવ થાય

———————————————————————————————————————–

leoકામકાજ અર્થે ક્યાય મુસાફરી થઈ શકે છે, ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીમા કે દામ્પત્ય જીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિકરીતે વધુ લાગે, ધાર્મિકકે સામાજિકવૃત્તિમા સારો સમય પસાર થાય અને તેના દ્વારા તમે માનસિકશાંતિનો સારો અનુભવ પણ કરો, નોકરીકે  વ્યવસાયમા પ્રગતિ કરવામાં ધ્યાન વધુ દોરવાય અને તેને માટે તમે પ્રયત્ન પણ વધુ કરવાની કોશિશ કરો ,વિદ્યાર્થીવર્ગ કોઈ નવીનવસ્તુ કે વિષય શીખવા માટે પ્રયત્નશીલ થાય અને તેમાં તેને સફળતા પણ મળી શકે છે

———————————————————————————————————————–

kanyaનોકરીકે વેપારના કામકાજમાં આવક વધવાની કોઈ તક દેખાતા તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય, નોકરિયાતવર્ગને પોતાની આવડત અને અનુભવ પુરવાર કરવાની તક મળે અને તેમાં કયાંક સફળતા મળે તેવા સંજોગ બની શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે સારા યોગ કહી શકાય, કોઈ  જવાબદારીની બાબતમાં ધ્યાન વધુ આપવું પડે તેમાં કોઈની સાથે બોલચાલ ના થાય તેનું ધ્યાન રાખવું, કયાંક નાણાકીયખર્ચ કરવો પડે તેવા પણ સંજોગો પણ ઉભા થઈ શકે છે

———————————————————————————————————————–

tulaaનોકરીકે વ્યવસાય બાબતમાં થોડી દ્વિધા રહે, કામકાજનું ભારણ માનસિકરીતે થકવી દે તેવું બનવા જોગ છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમને કંટાળાની લાગણી અનુભવો, તમારા કામકાજમાં સહકાર ઓછો મળવાના યોગ બને છે, તમે ધીરજ અને કુનેહપૂર્વક વર્તન કરશો તો તમારા દરેક કામકાજમાં સાનુકુળતા મળે તેવું પણ બનવા જોગ છે, વેપારના કામકાજમો ક્યાય જોખમી કે ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે, વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં રૂચી ઓછી જણાય અને ઈતરપ્રવૃતીના કારણે સમયનો દુરવ્યય થાય તેવા સંજોગો ઉપસ્થિત થઈ શકે માટે તેમણે કાળજી રાખવી સારી છે

———————————————————————————————————————–

wrussikનોકરી કે ધંધામાં પ્રતિસ્પર્ધીની અસર કામકાજમાં ઉત્સાહ ઓછો કરે અને ક્યાંક મહેનત ઓછી કર્યાની લાગણીથી અસંતોષ જોવા મળે તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો .ઘરમાં કે નજીકના સગા-સ્નેહીમાં કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ મન મોટું રાખવાની જરૂરિયાત પડે. વેપારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ-સહકાર કે માર્ગદર્શન સારું મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા ખર્ચાળ પરંતુ લાભદાયી બને તેવું બનવા જોગ છે, વિદ્યાર્થીવર્ગને વડીલવર્ગની સલાહ મુજબ વર્તવું યોગ્ય છે

———————————————————————————————————————–

dhanતમને અન્યનો સાથસહકાર સારો મળે, તમારો લાગણીશીલ સ્વભાવ કોઈને સ્પર્શી શકે છે અને તેમાં આનંદ-ઉત્સાહનો સારો અનુભવ કરી શકો છે, વેપારના કામકાજમાં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, નવીન ઓળખાણ લાભદાયી બની શકે છે, પોતાની પસંદગીની વ્યક્તિનું વલણ પણ તમારા માટે સાનુકુળ અને ઉત્સાહ આપનારું બની શકે છે, કામકાજમાં તમારી જવાબદારી વધે છતાં પણ સુખદ લાગણીનો અનુભવ કરી શકો, કોઇપણ પ્રકારના અગત્યના નિર્ણય લેવા પડે તેમાં તમને અન્ય તરફથી સહકાર પણ મળે જેથી તમને જવાબદારીની કોઈ મોટી સમસ્યા ન થાય તેવું બની શકે છે

———————————————————————————————————————–

makarઆર્થિકબાબત પર ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે ક્યાંક નાણાકીયઆયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમાં લાભની કોઈવાત બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં અઘરો પડતો હોયતો તે વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે.  સંતાન બાબત ક્યાંક ચિંતા જેવું થઈ શકે અને તેના નિરાકરણનો રસ્તો પણ મળી જાય, ખાણીપીણી બાબતમાં તકેદારી રાખવી, વિદ્યાર્થીવર્ગને સાનુકુળ સંજોગો પ્રાપ્ત થઈ શકે છે, મુસાફરીનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે, ધીરજ રાખવામાં આવે તો દરેક બાબતમાં સફળતા મેળવવી સરળ બનશે

————————————————————————————-

kumbhકામકાજમાં નવીનતા આવી શકે છે અને તેમાં તમે ઉત્સાહ પણ અનુભવી શકો છો. ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. વેપારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમાં વડીલવર્ગકે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમાં સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમાં તમને સારીલાગણીનો અનુભવ થાય, ઉત્સાહ અને આનંદથી તમે તમારો સમય પસાર કરો તેવું બનવાના યોગ વધુ બની રહ્યા છે

———————————————————————————————————————–

minભાગીદાર, પત્ની કે જાહેરજીવનમાં થોડી શાંતિ રાખવી હિતાવહ છે, વેપારના કામકાજમાં પણ તમને થોડું અધીરાપણું જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં તમને કંટાળાની અને સમયના વ્યય થયાની લાગણીનો અનુભવ થાય, પેટ, અપચાની તકલીફથી સાચવવું, વડીલવર્ગ ને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમાં મહેનત વધુ થયા પછી સફળતા મળે તવું બની શકે છે, કામનો ભાર રહે અને તેમાં અન્યનો સહયોગ ઓછો  જોવા મળે, વિદ્યાર્થીવર્ગને ઈતરપ્રવૃતીમાં જોડાવાની ઈચ્છા વધુ થઈ શકે છે.

.

(તા.16/03/2019 થી 31/03/2019 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

સારું પાક્ષિક છે, મહત્વના કામ પ્રત્યે વધુ ધ્યાન દાખવશો, મનમાં થોડું અધીરા પણું રહશે. સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન રાખવું, મિત્રો, પરિચિત લોકો સાથે ક્યાંક વિચાર મતભેદ જોવા મળી શકે, કાર્યક્ષેત્રમા મહેનત વધુ થાય પરંતુ કામકાજ પણ સારી રીતે થઇ શકે, બજારમાં કામકાજમાં અધીરા બની ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લાગણી, પ્રેમ જેવી બાબતમા જીદ્દીના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાજિક/ જાહેરજીવનમા તમે થોડી રૂચી ઓછીલો તેવું બની શકે છે. યુવાવર્ગ માટે નવીઓળખાણ થાય કે પસંદગીની ખરીદી કરવી શક્ય બને. કોઈને ભેટ આપવા માટે થોડા ઉત્સાહી પણ બનો

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

આ પખવાડિયું લાભ અને પ્રગતિ આપે તેવું છે,  જુનાઅટકેલા કામ ધીમેધીમે આગળ વધે તેવું બની શકે, તમે આ દિવસો દરમિયાન ઘણા રચનાત્મક અને સહયોગી ભાવનાવાળા બનો, જૂનીલાગણી, સુખદપ્રસંગ કે ઓળખાણ બહુ યાદ આવે. સ્વાસ્થ્યબાબત તમે થોડા ચોકસાઈવાળા બનો. ધાર્મિક કે સામાજિકપ્રસંગમાં જવાના યોગ પણ બની રહ્યા છે. આર્ધિકક્ષેત્રમા ફાયદાજનક વાત બની શકે છે.  ક્યાંક સંબંધમાં મતભેદ થયા હોય તેને સુધારવાની તક મળે તેવું બની શકે છે. યુવાવર્ગ ને મિત્રવર્તુળમાંથી ગમતીવાત સંભાળવા મળે તેવી પણ બની શકે છે. તમને મિત્રવર્તુળ સાથે ફરવામાં ઉત્સાહ સારો જોવા મળે

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

તમને આત્મવિશ્વાસ સારો આપે. કાર્યક્ષેત્રમાં ધાર્યા કામ વધુ થઇ શકે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમયનું આયોજન પણ આ પખવાડિયા દરમિયાન થઈ શકે. વેપારમા તમારા આયોજન મુજબના કામ થઇ શકે છે. સ્વાસ્થ્યબાબત થોડા બેદરકાર બની શકો છો પણ તેમા કોઈ તકલીફ થાય તેવી બાબત ઓછી રહેલી છે. ક્યાંકથી તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. કાર્યક્ષેત્રમાં તમને અન્યનો સાથ-સહકાર સારો મળે. સામાજિકપ્રસંગમાં તમને માનપાન સારું મળી શકે છે, તમારી લાગણીની સારી કદર થાય, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાત કે કાર્ય થાય અને તેમાં તમે સારી ખુશીની લાગણી અનુભવી શકો

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમારું ધાર્યું વધુ થાય અને આત્મસન્માન વધુ જળવાય તેવું વલણ અપનાવશો. સ્વસ્થબાબત થોડી કાળજી રાખવી ઇચ્છનીય છે. ઘરમાં વડીલવર્ગકે કાર્યક્ષેત્રમા ઉપલીકે સાથીકર્મચારીવર્ગ સાથે ઉગ્રતા કે સંઘર્ષના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાર્તાલાપ દરમિયાન ક્યાય વાણીવિલાસના થાય તેની તાકેદારી રાખવી જરૂરી છે. વાહનચલાવવામા કે મુસાફરીદરમિયાન કાળજી રાખવી. ખોટાખર્ચ કે  બિનજરૂરી ચીજની ખરીદીમાં નાણા વ્યય થઈ શકે છે. યુવાવર્ગને મિત્રવર્તુળમા થોડી ક્યાંક ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું તેમજ કોઈની વાતમાં આવી ન જવું, થોડી ધીરજ અને ગણતરીથી સમય પસાર કરવો સલાહભર્યો છે

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

તમારી માનપ્રતિષ્ઠામા વધારો થાય તેવા સંજોગ  બનશે. બજારના કામકાજમા તમારા અનુભવ મુજબ કામ કરોતો લાભ થઈ શકે છે, જાહેરજીવનમા તમે ભૂતકાળના કોઈ કામ કર્યા  હોયતો તેની કદર પ્રશંશા સંભાળવા મળી જાય. સ્વાસ્થ્યબાબતમા તમારી ચોકસાઈ વધી શકે, કોઈ ધાર્મિક કે સામાજિકપ્રસંગમાં જવાના યોગ બને છે જેમાં તમને સારો અને સુખદ અનુભવ થઈ શકે છે. નવીનોકરી કે ફેરબદલીની ઈચ્છા ધરાવનારવર્ગ માટે સારી તક મળી શકે છે, કોઈપણ જગ્યાએ ઓળખાણથી કામ માટે પ્રયત્ન કરતા હોવ તો તેમાં પણ સારી સફળતા મળી શકે છે. યુવાવર્ગને પોતાના મનની વાત ક્યાંક રજુ કરવાની તક ઉભી થાય શકાય.છેછે————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

વ્યવસાયમાં કે વ્યવહારમાં કોઈપણ પ્રકારની ગણતરીથી કામકાજ કરવામાં આવેતો ધારી સફળતા મળી શકે. મિત્રવર્તુળમાં સારી લાભની વાત સંભાળવા મળે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકાર સારો મળે, આરોગ્યાબાબતમાં સ્થિતિ સારી રહે, મુસાફરીના યોગ તેમજ દુરઅંતર રહેતા સગા-સ્નેહી સાથે મિલનમુલાકાત કે સારીવાર્તા થઈ શકે છે. બજારના કામકાજમાં તમારા અનુભવ મુજબ કામકાજ કરવાથી કામ કરવાનો સારો સંતોષ મળે, યુવાવર્ગને પોતાના મનની વાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી રહે તેવા સંજોગો ઉપસ્થિત થઇ શકે છે અને કદાચ તેમાં પણ સારો પ્રતિભાવ મળી શકે છે

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

મનમાં કઇક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, નાનીનાની વાતમાં ગુસ્સો આવે, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, ડાયાબીટીસ, લોહી, ત્વચા, લીવર, એલર્જી જેવી બાબતની આરોગ્યલક્ષી તકલીફ હોયતો તેમાં થોડી તકેદારી રાખવી જરૂરી છે. બજારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેની કાળજી રાખવી જરૂરી છે. મુસાફરી માં નાણાકીયખર્ચ અને કંટાળાજનક પરિસ્થિતિ થઈ શકે છે. પોતાના વર્તન અને વાર્તાલાપથી ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્ત્રીવર્ગ ને ખટપટથી દુર રહેવાની સલાહ છે. કોઈને વણમાગી સલાહના આપવી વધુ યોગ્ય છે. પ્રિયજન સાથે દલીલબાજી ના કરવાની સલાહ છે

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮, ૧૭ અથવા ૨૬)

વિચારને કાબુમાં રાખવા જરૂરી છે. ઘરમાં વડીલવર્ગ અને ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે ક્યાય મતભેદ કે વાર્તાલાપમાં ઉગ્રતા ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમા કામકાજ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે, હાડકા, સાંધા, સ્નાયુ, કમર જેવી તકલીફ ધરાવતા લોકોએ આરોગ્યબાબત કાળજી રાખવી. જાહેર કાર્યક્રમમા કે પ્રસંગમા ક્યાય નાનીવાત કોઈ મોટોવિવાદના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈને સલાહ સુચન આપતા તકેદારી રાખવી જેમાં ક્યાક તમે કોઇની મજાકનાપાત્ર ના બનો તેનું ધ્યાન રાખવું જરૂરી રહે. નવીનોકરી કે વ્યવસાયકરનારને ધીરજ અને કુનેહપૂર્વક કામકાજ કરવાની સલાહ છે .

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯, ૧૮ અથવા ૨૭)

કોઈપણ વાતની આતુરતા વધતીજ જાય અને સ્વભાવમાં થોડી ઉગ્રતાકે ધીરજનો અભાવ જણાય, પાડવા, વાગવા,દાઝવા,કરંટ લાગવાની બાબતથી તકેદારી રાખવી જરૂરી છે, જેમને બ્લડપ્રેશર, હાડકા, આંખની કે લોહીની તકલીફ હોયતો તકેદારી રાખવી જરૂરી છે, કોઈપણ અટકેલા કામકાજને  કોઈઓળખાણથી કે પોતાની મહેનતથી પુરા કરવામાં આવેતો તેમાં પણ સારો પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં ગણતરી અને હિંમતથી કામકરવામાં આવેતો સફળતા પણ મળે. રાજકીયકામકાજમા કે સરકારીકામકાજમા તમને સારો ઉત્સાહ જોવા મળે. પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી તમે સારી ખુશીની લાગણી અનુભવો