Previous Page Next Page
Poll id : #370 - February 13th, 2017 to February 17th, 2017  (Closed)
પશ્ચિમી સંસ્કૃતિમાં પ્રેમના પ્રતીક સમાન વેલેન્ટાઈન્સ ડેનું ભારતમાં વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાનું તમને લાગે છે?
હા ( 86%)
ના ( 12%)
કહી ન શકાય ( 2%)

Poll id : #369 - February 12th, 2017 to February 16th, 2017  (Closed)
કોંગ્રેસના પી. ચિદમ્બરમે મોદી સરકારના નોટબંધી નિર્ણયને વર્ષ 2016ના સૌથી મોટા કૌભાંડ તરીકે ગણાવ્યો છે. શું તમે ચિદમ્બરમનાં મંતવ્ય સાથે સહમત છો?
હા ( 16%)
ના ( 83%)
કહી ન શકાય ( 1%)

Poll id : #368 - February 10th, 2017 to February 14th, 2017  (Closed)
કચ્છના નલિયામાં થયેલા દુષ્કર્મકાંડમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા હોવાનું મનાય છે ત્યારે દોષીઓને સજા થશે એવું તમને લાગે છે?
હા ( 36%)
ના ( 61%)
કહી ન શકાય ( 3%)

Poll id : #367 - February 9th, 2017 to February 13th, 2017  (Closed)
પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશે રાજ્યસભામાં કરેલી રેઈનકોટવાળી ટિપ્પણી અંગે શું મોદીએ માફી માગવી જોઈએ?
હા ( 25%)
ના ( 73%)
કહી ન શકાય ( 2%)

Poll id : #366 - February 7th, 2017 to February 11th, 2017  (Closed)
હાર્દિક પટેલ-શિવસેનાની યુતિથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફટકો પડશે એવું તમે માનો છો?
હા ( 16%)
ના ( 81%)
કહી ન શકાય ( 3%)

Poll id : #365 - February 6th, 2017 to February 10th, 2017  (Closed)
સ્વ. જયલલિતાનાં સહયોગી શશીકલા નટરાજન માટે તામિલનાડુનાં મુખ્યપ્રધાન તરીકેની કામગીરી આસાન બની રહેશે કે કપરાં ચઢાણવાળી સાબિત થશે?
આસાન ( 14%)
કપરાં ચઢાણ ( 82%)
કહી ન શકાય ( 4%)

Poll id : #364 - February 3rd, 2017 to February 7th, 2017  (Closed)
ઈરાને બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યા બાદ ગુસ્સે થયેલા યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી શિક્ષાત્મક પગલાંની ચેતવણીથી ઈરાન ડરી જાય એવું તમને લાગે છે?
હા ( 9%)
ના ( 89%)
કહી ન શકાય ( 2%)

Poll id : #363 - February 2nd, 2017 to February 5th, 2017  (Closed)
રાજકીય પક્ષોને 2000 રૂપિયાથી વધુની રકમનું ભંડોળ ચેક અથવા ડિજિટલ માધ્યમ દ્વારા જ સ્વીકારવાની બજેટની જોગવાઈથી ઈલેક્શન ફંડમાં પારદર્શિતા આવશે એવું તમને લાગે છે?
હા ( 70%)
ના ( 26%)
કહી ન શકાય ( 4%)

Poll id : #362 - February 1st, 2017 to February 4th, 2017  (Closed)
અરૂણ જેટલીનું કેન્દ્રીય બજેટ સામાન્ય માનવીને રાહત આપનારું છે એવું તમને લાગે છે ખરું?
હા ( 76%)
ના ( 22%)
કહી ન શકાય ( 2%)

Poll id : #361 - January 31st, 2017 to February 3rd, 2017  (Closed)
નાણાંપ્રધાન અરૂણ જેટલીનું કેન્દ્રીય બજેટ-2017 સામાન્ય પ્રજાને રાહત આપનારું હશે એવું તમને લાગે છે?
હા ( 77%)
ના ( 23%)
કહી ન શકાય ( 0%)