Next Page
Poll id : #380 - February 28th, 2017 to March 3rd, 2017  (Open)
જિઓ અને એરટેલને પગલે મોબાઈલ નેટવર્કની તમામ કંપનીઓએ હરીફાઈમાં ટકી રહેવા રોમિંગ ચાર્જ ફ્રી કરવો પડશે એવું તમને લાગે છે?
હા ( 100%)
ના ( 0%)
કહી ન શકાય ( 0%)

Poll id : #379 - February 27th, 2017 to March 2nd, 2017  (Open)
ઓસ્કર એવોર્ડ જીતવામાં ભારતીય ફિલ્મઉદ્યોગને કેમ જ્વલંત સફળતા મળતી નથી?
ગુણવત્તાનો અભાવ ( 33%)
નબળી રજૂઆત ( 51%)
કહી ન શકાય ( 16%)

Poll id : #378 - February 25th, 2017 to February 28th, 2017  (Closed)
હૈદરાબાદના એન્જિનીયર શ્રીનિવાસ કુચિભોટલાની હત્યાને પગલે અમેરિકામાં વસતા ભારતીયો પરના ઝનૂની હુમલાઓને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અટકાવી શકશે ખરા?
હા ( 17%)
ના ( 76%)
કહી ન શકાય ( 7%)

Poll id : #377 - February 23rd, 2017 to February 28th, 2017  (Closed)
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી ત્યારે શિવસેના અને ભાજપે ભેગા મળીને સત્તા સંભાળવી જોઈએ એવું તમે માનો છો?
હા ( 71%)
ના ( 26%)
કહી ન શકાય ( 3%)

Poll id : #376 - February 22nd, 2017 to February 25th, 2017  (Closed)
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુરુવારના પરિણામોમાં સૌથી વધુ બેઠકો કયો પક્ષ જીતશે?
શિવસેના ( 21%)
ભાજપ ( 75%)
કહી ન શકાય ( 4%)

Poll id : #375 - February 21st, 2017 to February 25th, 2017  (Closed)
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે નાણાંપ્રધાન નીતિન પટેલે રજૂ કરેલું વર્ષ 2017નું બજેટ ચૂંટણીલક્ષી છે કે વિકાસલક્ષી?
ચૂંટણીલક્ષી ( 34%)
વિકાસલક્ષી ( 57%)
કહી ન શકાય ( 9%)

Poll id : #374 - February 20th, 2017 to February 24th, 2017  (Closed)
ગુજરાતના ગધેડાઓનો પ્રચાર કરવાનું અમિતાભ બચ્ચન બંધ કરે એવી અખિલેશ યાદવની ટિપ્પણી ગુજરાતની જનતાના અપમાન સમાન છે?
હા ( 82%)
ના ( 17%)
કહી ન શકાય ( 1%)

Poll id : #373 - February 19th, 2017 to February 23rd, 2017  (Closed)
કશ્મીરમાં પથ્થરમારો કરી આર્મીની કાર્યવાહીમાં બાધા ઉભી કરનારાઓને ગોળી મારવામાં આવશે એવી લશ્કરી વડા જનરલ બિપીન રાવતની ચેતવણી તમને યોગ્ય લાગે છે?
હા ( 95%)
ના ( 5%)
કહી ન શકાય ( 0%)

Poll id : #372 - February 17th, 2017 to February 21st, 2017  (Closed)
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીપ્રચારમાં પ્રિયંકા ગાંધી-વાડ્રાનો કરિશ્મા કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીના ગઠબંધનને મદદરૂપ થશે એવું તમને લાગે છે?
હા ( 25%)
ના ( 75%)
કહી ન શકાય ( 0%)

Poll id : #371 - February 16th, 2017 to February 20th, 2017  (Closed)
તામિલનાડુના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લેનાર પલાનીસામી વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી શકશે એવું તમને લાગે છે?
હા ( 59%)
ના ( 28%)
કહી ન શકાય ( 13%)