Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી હિન્દી ફિલ્મ ‘રાબતા’નું ટ્રેલર 17 એપ્રિલ, સોમવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મની રોમેન્ટિક જોડી – સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન ઉપરાંત નિર્માતા-દિગ્દર્શક દિનેશ વિજન, નિર્માતા ભૂષણ કુમાર અને અભિનેતા જિમ સાર્ભ ઉપસ્થિત રહ્યાં હતાં. ફિલ્મ આ વર્ષની 9 જૂને રિલીઝ કરવાનું નિર્ધારિત છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS