Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

‘બાહુબલી 2 – ધ કન્ક્લ્યુઝન’ ફિલ્મના ટ્રેલર લોન્ચનો કાર્યક્રમ 16 માર્ચ, ગુરુવારે મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે ફિલ્મના તેલુગુ કલાકારો પ્રભાસ રાજુ અને રાણા દગુબટ્ટી ઉપસ્થિત રહ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS