Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

‘ખઈ કે પાન બનારસવાલા’… આગામી હિન્દી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ની મુખ્ય કલાકાર જોડી – શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ એમની ફિલ્મના પ્રચાર માટે 31 જુલાઈ, સોમવારે વારાણસી ગયાં હતાં. ત્યાં પ્રચાર દરમિયાન એમણે અને ફિલ્મના દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીએ એક રસ્તા પરના ગલ્લા પર ઊભીને પાન ખાવાની મજા માણી હતી. વારાણસીની અશોક ઈન્સ્ટિટ્યૂટમાં કરેલા પ્રચાર કાર્યક્રમ વખતે એમની સાથે ભોજપુરી ફિલ્મોના અભિનેતા અને ભાજપના નેતા મનોજ તિવારી પણ હાજર હતા. ‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મ આવતા શુક્રવાર, 4 ઓગસ્ટે રિલીઝ થવાની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS