Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રીદેવીને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘મોમ’નો શ્રીદેવીનાં પ્રશંસકો માટે એક વિશેષ શોનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. એ શોમાં અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મના દિગ્દર્શક રવિ ઉદયાવર ઉપસ્થિત રહ્યાં હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS