Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બોલીવૂડ અભિનેતાઓ – બોબી દેઓલ, સની દેઓલ અને શ્રેયસ તલપડે એમની આગામી હિન્દી ફિલ્મ ‘પોસ્ટર બોયઝ’ના પ્રચાર માટેના ફોટોશૂટ માટે 17 જુલાઈ, સોમવારે મુંબઈમાં મેહબૂબ સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા હતા. આ ફિલ્મ આ વર્ષની 8 સપ્ટેંબરે રિલીઝ થવાની છે. (તસવીરોઃ દીપક ધુરી)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS