Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બોલીવૂડ અભિનેત્રી દિશા પટનીએ 20 એપ્રિલ, ગુરુવારે મુંબઈમાં ફેશન બ્રાન્ડ ‘ઓન્લી’ના #OnlyForBieber કલેક્શનને લોન્ચ કર્યું હતું. દિશાએ કહ્યું કે પોતે કેનેડિયન પોપગાયક જસ્ટિન બીબરની ચાહક છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિન બીબર તેની વર્લ્ડ ટુરના ભાગરૂપે ભારતના પ્રવાસે આવવાનો છે અને 10 મેએ નવી મુંબઈમાં ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં આયોજિત મ્યુઝિક કોન્સર્ટ પરફોર્મ કરવાનો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS