Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ એની આગામી હિન્દી ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ હોમકમિંગ’ માટે 7 જુલાઈ, શુક્રવારે મુંબઈમાં યોજવામાં આવેલા પ્રચાર કાર્યક્રમમાં એના માતા આયેશા શ્રોફ, બહેન ક્રિષ્ના શ્રોફ અને સહ-અભિનેત્રી દિશા પટની સાથે ઉપસ્થિત રહ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS