Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા દિલીપ કુમારની તબિયતમાં સુધારો થતાં એમને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાંથી 9 ઓગસ્ટ, બુધવારે રજા આપવામાં આવી હતી. એમનાં પત્ની સાયરાબાનુ એમને ઘેર લઈ ગયાં હતાં. રવાના થતી વખતે હોસ્પિટલની બહાર દિલીપ કુમારના પ્રશંસકોનું ટોળું જમા થયું હતું. દિલીપ કુમારને ડીહાઈડ્રેશન અને કિડનીની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS