Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

‘બરેલી કી બરફી’નાં નિર્માતાઓએ એમની આ આગામી નવી હિન્દી ફિલ્મનો 1 ઓગસ્ટ, મંગળવારે મુંબઈમાં કોમેડી દંગલ ટીવી શોનાં સેટ પર પ્રચાર કર્યો હતો. એ પ્રસંગે ફિલ્મના કલાકારો આયુષ્માન ખુરાના, કૃતિ સેનન, રાજકુમાર રાવ અને અનિતા હસનંદાની ઉપસ્થિત રહ્યાં હતાં. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આવતી 18 ઓગસ્ટે રિલીઝ થવાની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS