Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આગામી હિન્દી ફિલ્મ ‘બાદશાહો’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મુંબઈમાં મીડિયાકર્મીઓની હાજરીમાં ટ્રેલર રિલીઝ કરાયું એ પ્રસંગે ફિલ્મના કલાકારો – અજય દેવગન, વિદ્યુત જામવાલ, ઈલિયાના ડીક્રૂઝ, ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તા તથા દિગ્દર્શક મિલન લુથરિયા ઉપસ્થિત રહ્યાં હતાં. ફિલ્મ આવતી 1 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS