ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સસરા હરદેવસિંહ સોલંકીએ નવી BMW કાર ખરીદી છે. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલા શોરૂમમાંથી રૂ. 55 લાખની કિંમતની કારની ખરીદી કરી હતી એ વખતે હરદેવસિંહ, રવિન્દ્ર જાડેજા અને એની પત્ની રીવાબા તથા રીવાબાનાં ભાઈ શત્રુઘ્ન સિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા.